રામપર ગામમાં સુરપુરા બાપા મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે.
અહીં મંદિરની સમયરેખા, વિડિયો, દાતાશ્રી યાદી, હવન પાટલા અને અન્ય માહિતી ઉપલબ્ધ છે.
સૂચના:
તારીખ 4/4/2026 ના રોજ શનિવાર સાંજે 9:00 કલાકે ગજાનંદ સોસાયટીની વાડી વિભાગ 2 રામપર ગામ સાવલિયા પરિવાર ની મીટીંગ રાખેલ છે.
તો દરેક સભ્યોએ હાજરી આપવી.
મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત ધાર્મિક વિધિ.
મંદિર પરિસર, આસપાસનો વિસ્તાર અને નિર્માણ સ્થળની સંપૂર્ણ સ્વચ્છતા.
મંદિર નિર્માણ શરૂ કરતા પહેલાં કરવામાં આવતી પવિત્ર વિધિ. દેવી-દેવતાઓના આશીર્વાદ સાથે કાર્યની શુભ શરૂઆત માટે ભૂમિનું પૂજન કરવામાં આવે છે.
મંદિરના માળખાનું આયોજનબદ્ધ નિર્માણ કાર્ય. તેમાં પાયાની કામગીરી, દિવાલો, ગર્ભગૃહ તથા અન્ય રચનાત્મક ભાગોનો સમાવેશ થાય છે.
શ્રી ભરાડી માતાજીનું પહેલાનું મંદિર ઐતિહાસિક મહત્વ મહત્વ ધરાવે છે. તે સમયમાં મંદિર સરળ રચનાવાળું અને ગામના ભક્તોના સહયોગથી બનાવાયેલું હતું.
હાલમાં ભરાડી આઈ માતાજીનું મંદિર નવીન સ્વરૂપમાં નિર્માણ પામ્યું છે. મંદિર પરિસર સ્વચ્છ, શાંત અને આધ્યાત્મિક વાતાવરણથી ભરપૂર છે, જે ભક્તોને શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે.
નોંધ: સાવલિયા પરિવાર દ્વારા મંદિરના બાંધકામ તથા અન્ય ખર્ચ માટે દાન આપવામાં આવ્યું છે.
| નામ | ગામ | દાનનો પ્રકાર | દાન ₹ |
|---|---|---|---|
| ધનશ્યામભાઈ નારણભાઈ સાવલિયા [ટેક્સી] | સુરત | જમીન દાન | 101,000 |
| ગણપતિ બાપા મૂર્તિ દાન | |||
| ખોડિયાર માં મૂર્તિ દાન | |||
| ભોજલરામ બાપા મૂર્તિ દાન | |||
| હનુમાનજી મૂર્તિ દાન | |||
| સુરપુરા બાપા કલશ દાન | |||
| એક સમયનો જમણવાર દાન | |||
| મંદિર દરવાજો દાન | |||
| ઇલેક્ટ્રિક ફિટિંગ દાન | |||
| મોટર અને બોર દાન |
સૂચના: સાઈડ પાટલા માટેની છેલ્લી તારીખ ૪ એપ્રિલ છે
| નામ | ગામ | યોગદાન |
|---|---|---|
| વિષ્ણુભાઈ કેશુભાઈ સાવલિયા | રામપર | ₹52100/- |
| ક્રમ | નામ | ગામ | યોગદાન |
|---|---|---|---|
| ૧ | વિવેકભાઈ ઓધાભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૨ | યસ્મિતભાઈ કાંતિભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૩ | ધર્મેન્દ્રભાઈ નંદલાલભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૪ | બ્રિજેશભાઈ બાબુભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૫ | જમનભાઈ રવજીભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૬ | વૈભવભાઈ જયેશભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૭ | જસ્મિનભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૮ | ગિરીશભાઈ નાથાભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૯ | પ્રવીણભાઈ દામજીભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૧૦ | ધીરેનભાઈ પરસોતમભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૧૧ | દીપકભાઈ વલ્લભભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૧૨ | દીપકભાઈ મોહનભાઈ સાવલિયા | ખડ-ખંભાડિયા | ₹5100/- |
| ૧૩ | રાકેશભાઈ અરજનભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૧૪ | મયુરભાઈ ગોરધનભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૧૫ | ધવલભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |
| ૧૬ | ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ સાવલિયા | રામપર | ₹5100/- |